કીર્તન મુક્તાવલી

સાંવરે દ્રગનદી સેન સજની

૨-૧૦૭૬: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: લીલાનાં પદો

પદ - ૩

સાંવરે દ્રગનદી સેન, સજની મારી સાંવરે... સાંવ. ટેક

નેન કટારી કસી મોયે મારી, પરત નહીં પલ ચેન. સજ. ૧

પીર ઉર ભારી બિહારી બિહારી, રટન લગી દિનરેન. સજ. ૨

બહત દ્રગન જલ કલ ન પરત પલ, દેત મહા દુઃખ મેન. સજ. ૩

પ્રેમાનંદકો પ્યારો નેનાઉકો તારો, કબ મિલી હે સુખદેન. સજ. ૪

Sāvare dragandī sen sajanī

2-1076: Sadguru Premanand Swami

Category: Leelana Pad

Pad - 3

Sāvare dragandī sen, sajanī mārī sāvare... Sāv. ṭek

Nen kaṭārī kasī moye mārī, parat nahī pal chen. Saj. 1

Pīr ur bhārī bihārī bihārī, raṭan lagī din-ren. Saj. 2

Bahat dragan jal kal na parat pal, det mahā dukh men. Saj. 3

Premānandko pyāro nenāuko tāro, kab milī he sukhden. Saj. 4

loading