કીર્તન મુક્તાવલી
માધોજી માને હો રાવરા ચરણારી આસ
૧-૧૧: સદ્ગુરુ પ્રેમાનંદ સ્વામી
Category: પ્રાર્થના
માધોજી માને હો રાવરા ચરણારી આસ;
એક ભરોસો ચરણકમલ કો, એક આસ બિસવાસ... ꠶ટેક
એક રાજી મારે રાજ રહો સદા, ઔર મ કરે ઉપહાસ;
ચરણ સરોજ રી સેવા દીજો, રખજો ચરણારી પાસ... માધોજી꠶ ૧
સંતરો સંગ સદા તવ શાસન, તવ દાસન કો દાસ;
પ્રેમાનંદ દીનરી વિનતી ઉર ધારો અવિનાસ... માધોજી꠶ ૨
Mādhojī māne ho rāvrā charaṇārī ās
1-11: Sadguru Premanand Swami
Category: Prarthana
Mādhojī māne ho rāvrā charaṇārī ās;
Ek bharoso charaṇkamal ko, ek ās bisvās...
Ek rājī māre rāj raho sadā, aur ma kare uphās;
Charaṇ saroj rī sevā dījo, rakhjo charaṇārī pās... Mādhojī 1
Santro sang sadā tav shāsan, tav dāsan ko dās;
Premānand dīnrī vintī ur dhāro avinās... Mādhojī 2