કીર્તન મુક્તાવલી
આજ તો સૈયો મોરી બૈયાં ફરકે
૨-૧૧૦૦૫: સદ્ગુરુ પ્રેમાનંદ સ્વામી
Category: પ્રાપ્તિ ને મહિમાનાં પદો
આજ તો સૈયો મોરી બૈયાં ફરકે.... આજ ꠶ટેક
શ્યામ સુંદર પિયા આય મિલે માનું,
કુચ કંપે મોરી અંગિયાં તરકે... આજ ૧
પુનિ પુનિ ફરકત વામ નેન મોરે,
આવત ભરી ભરી હિયરા હરખે... આજ ૨
સરસ સગુન હોત હે મોરી સજની,
મિલી હે મોહન પિયા ભુજ ભરકે... આજ ૩
પ્રેમાનંદ કહે ઘનશ્યામકી,
લેઉ બલૈયા મિલી દોઉં કરકે... આજ ૪
Āj to saiyo morī baiyā farake
2-11005: Sadguru Premanand Swami
Category: Prapti ne Mahimana Pad
Āj to saiyo morī baiyā farake.... Āj °ṭek
Shyām sundar piyā āy mile mānu,
Kuch kampe morī angiyā tarake... Āj 1
Puni puni farakat vām nen more,
Āvat bharī bharī hiyarā harakhe... Āj 2
Saras sagun hot he morī sajanī,
Milī he Mohan piyā bhuj bharake... Āj 3
Premānand kahe Ghanshyāmkī,
Leu balaiyā milī dou karake... Āj 4