કીર્તન મુક્તાવલી

મેરે જન મોકું ભજે ઉધો

૨-૧૧૨૯: સદ્‍ગુરુ મુક્તાનંદ સ્વામી

Category: ઉપદેશનાં પદો

પદ - ૨

મેરે જન મોકું ભજે, ઉધો મેરે જન મોકું ભજે... ટેક.

પંચ ઇન્દ્રિય અરુ મનકું જીતે, મો બિન સબ આશા તજે. ઉધો ૧

પ્રેમ મગન મેરે ગુન ગાવત, જગ ઉપહાસસેં ના લજે. ઉધો ૨

જ્ઞાન ખડગ લે મોહ ફોજ પર, લડત શૂર હોકે સજે. ઉધો ૩

અઘ અવગુનકે મૂળ ઉખારન, મમ જશ નોબત નિત્ય બજે. ઉધો ૪

મુક્તાનંદ સો સંત વિવેકી, બ્રહ્મસ્વરૂપ અમર અજે. ઉધો ૫

Mere jan moku bhaje Udho

2-1129: Sadguru Muktanand Swami

Category: Updeshna Pad

Pad - 2

Mere jan moku bhaje, Udho mere jan moku bhaje... ṭek.

Pancha indriya aru manku jīte, mo bin sab āshā taje. Udho 1

Prem magan mere gun gāvat, jag upahās se nā laje. Udho 2

Gnān khaḍag le moh foj par, laḍat shūr hoke saje. Udho 3

Agh avagunke mūḷ ukhāran, mam jash nobat nitya baje. Udho 4

Muktānand so sant vivekī, Brahmaswarūp amar aje. Udho 5

loading