કીર્તન મુક્તાવલી
મેં જનહિત ભૂપર ફિરું ઉધો
૨-૧૧૩૦: સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી
Category: ઉપદેશનાં પદો
પદ - ૩
મેં જનહિત ભૂપર ફિરું, ઉધો મેં જનહિત ભૂપર ફિરું... ટેક.
સંતનકે મનવાંછિત વપુ ધરી, દુષ્ટ મારી રક્ષા કરું. ઉધો ૧
ભૂકો ભાર હરું સંતન હિત, સંતકી રુચિ સમ અનુસરું. ઉધો ૨
સંતકે તાપ સબહિ મેટનકું, નિજ કર છત્ર જ્યું શિર ધરું. ઉધો ૩
જો મોય ભજત ભજું મેં વાકું, નિજજન પલક ન વિસરું. ઉધો ૪
મુક્તાનંદ કહત યું મોહન, ભક્તન હિત અભરા ભરું. ઉધો ૫
Me janahit bhūpar firu Udho
2-1130: Sadguru Muktanand Swami
Category: Updeshna Pad
Pad - 3
Me janahit bhūpar firu, Udho me janahit bhūpar firu... ṭek.
Santanake man-vānchhit vapu dharī, duṣhṭa mārī rakṣhā karu. Udho 1
Bhūko bhār haru santan hit, santakī ruchi sam anusaru. Udho 2
Santake tāp sabahi meṭanku, nij kar chhatra jyu shir dharu. Udho 3
Jo moy bhajat bhaju me vāku, nijajan palak na visaru. Udho 4
Muktānand kahat yu Mohan, bhaktan hit abharā bharu. Udho 5