કીર્તન મુક્તાવલી

સોઈ સાચે મમ દાસ હે ઉધો

૨-૧૧૩૧: સદ્‍ગુરુ મુક્તાનંદ સ્વામી

Category: ઉપદેશનાં પદો

પદ - ૪

સોઈ સાચે મમ દાસ હે, ઉધો સોઈ સાચે મમ દાસ હે... ટેક.

પિંડ બ્રહ્માંડમેં પ્રીત ન જાકું, મમ પદકંજ નિવાસ હે. ઉધો ૧

કાંતા કનક જાળ જગ બાંધ્યો, તિનસું અધિક ઉદાસ હે. ઉધો ૨

ગૃહમેં રહે મેમાન જ્યું મમ જન, જેહિ દૃઢ ભક્તિ અભ્યાસ હે. ઉધો ૩

મન ઇન્દ્રિય કૃત્યસેં ન્યારો, એકાંતિક મત જાસ હે. ઉધો ૪

મુક્તાનંદ સો સંત કે ઉર બિચ, મેરો પ્રબળ પ્રકાશ હે. ઉધો ૫

Soī sāche mam dās he Udho

2-1131: Sadguru Muktanand Swami

Category: Updeshna Pad

Pad - 4

Soī sāche mam dās he, Udho soī sāche mam dās he... ṭek.

Pinḍ brahmānḍme prīt na jāku, mam padkanj nivās he. Udho 1

Kāntā kanak jāḷ jag bāndhyo, tinasu adhik udās he. Udho 2

Gṛuhame rahe memān jyu mam jan, jehi dṛuḍh bhakti abhyās he. Udho 3

Man indriya kṛutyase nyāro, ekāntik mat jās he. Udho 4

Muktānand so sant ke ur bicha, mero prabaḷ prakāsh he. Udho 5

loading