કીર્તન મુક્તાવલી

હો મોરે ઘર આજ તો રસિયા બાલમ આવો મોહન રે

૨-૧૧૪૪: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: પ્રકીર્ણ પદો

પદ - ૧

હો મોરે ઘર આજ તો રસિયા બાલમ આવો મોહન રે,

મીઠી મીઠી મોરલી સુનાવો મોહન રે... આવો. ટેક.

મનમોહન મોરે મંદિર આયકે, મધુરે મધુરે સૂર ગાવો મોહન રે. મોહન ૧

શ્યામ સુંદર મોયે અંકભરી ભેટકે, તનકે તાપ સમાવો મોહન રે. મોહન ૨

નેનકી સેનમે નેહ જગાયકે, રંગભીને રંગ બરસાવો મોહન રે. મોહન ૩

પ્રેમસખીકે પ્રાન જીવન મોયે, પ્રેમ અધુર રસ પાવો મોહન રે. મોહન ૪

Ho more ghar āj to rasiyā bālam āvo mohan re

2-1144: Sadguru Premanand Swami

Category: Prakirna Pad

Pad - 1

Ho more ghar āj to rasiyā bālam āvo mohan re,

Mīṭhī mīṭhī moralī sunāvo mohan re. āvo... ṭek.

Man-mohan more mandir āyake, madhure madhure sūr gāvo mohan re. mo. 1

Shyām sundar moye ankabharī bheṭake, tanake tāp samāvo mohan re. mo. 2

Nenakī sename neh jagāyake, rang-bhīne rang barasāvo mohan re. mo. 3

Premsakhīke prān jīvan moye, prem adhur ras pāvo mohan re. mo. 4

loading