કીર્તન મુક્તાવલી
રે આવો મોરે પાઉને પ્રીતમ પિયા પ્રાન બાલમ રે
૨-૧૧૪૫: સદ્ગુરુ પ્રેમાનંદ સ્વામી
Category: પ્રકીર્ણ પદો
પદ - ૨
રે આવો મોરે પાઉને પ્રીતમ પિયા પ્રાન બાલમ રે,
તન મન કરું કુરબાન બાલમ રે, ટેક.
શ્યામ સુંદર મોરે ઉર લપટાયકે, કરુંગી અધરરસ પાન બાલમ રે. આવો. ૧
મનમોહન મોરે નેનમે રાખું, જાન ન દેઉંગી આન બાલમ રે. આવો. ૨
દરશ પરસ લેઉ સુખ આલીંગન, અબ ન સહુંગી મેં હાન બાલમ રે. આવો. ૩
પ્રેમસખી કહે સુખસાગરસોં, લેઉંગી મેં ચુંબન દાન બાલમ રે. આવો. ૪
Re āvo more pāune prītam piyā prān bālam re
2-1145: Sadguru Premanand Swami
Category: Prakirna Pad
Pad - 2
Re āvo more pāune prītam piyā prān bālam re,
Tan man karu kurabān bālam re, ṭek.
Shyām sundar more ur lapaṭāyake, karungī adhar-ras pān bālam re. āvo. 1
Man-mohan more nename rākhu, jān na deungī ān bālam re. āvo. 2
Darash paras leu sukh ālīngan, ab na sahungī me hān bālam re. āvo. 3
Premsakhī kahe sukh-sāgarso, leungī me chumban dān bālam re. āvo. 4