કીર્તન મુક્તાવલી
હાંજી મતવાલા સોઇ મગરૂર
૨-૧૧૫૦: સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામી
Category: ઉપદેશનાં પદો
પદ - ૨
હાંજી મતવાલા સોઇ મગરૂર,
રન બીચ શીશ લડે સો મતવાલા... ટેક
શબ્દ ગુરુ સિન્ધુ સુણી, હોય મન અધિક ઉલ્લાસ;
ચડત રંગ અતિ ચોગુણા, અંગ અંગ તજી આશ... ૧
બાવન બાહેર બુઝના, ઝૂઝના આઠું જામ;
મતવાલેકા મામલા, નહીં કાયરકા કામ... ૨
ગ્રહ્યા ખડક ગુરુ જ્ઞાનકા, રહ્યા અડગ પગ રોપ;
સજ બખતર અંગ શીલકા, ત્રિગુણ રહિત શિર ટોપ... ૩
પરહરી આશા પિંડકી , સકલ બ્રહ્માંડ સમેત;
મારી વિખડે મોહકુ, નહીં છોડે રણ ખેત... ૪
મંડ્યા રહે મન મોરચે, હિંમત હકમ હજૂર;
બ્રહ્માનંદ બેહદમેં, જઈ પહોંચ્યા સો શૂર... ૫
Hājī matavālā soi magarūr
2-1150: Sadguru Brahmanand Swami
Category: Updeshna Pad
Pad - 2
Hājī matavālā soi magarūr,
Ran bīch shīsh laḍe so matavālā... ṭek
Shabda guru sindhu suṇī, hoy man adhik ullās;
Chaḍat rang ati choguṇā, ang ang tajī āsh... 1
Bāvan bāher buzanā, zūzanā āṭhu jām;
Matvālekā māmalā, nahī kāyarkā kām... 2
Grahyā khaḍak guru gnānkā, rahyā aḍag pag rop;
Saj bakhtar ang shīlkā, triguṇ rahit shir ṭop... 3
Paraharī āshā pinḍkī , sakal brahmānḍ samet;
Mārī vikhaḍe mohku, nahī chhoḍe raṇ khet... 4
Manḍyā rahe man morache, himmat hakam hajūr;
Brahmānand behadme, jaī pahochyā so shūr... 5