કીર્તન મુક્તાવલી
હાંજી બ્રહ્મચીના કીના વિવેક
૨-૧૧૫૨: સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામી
Category: ઉપદેશનાં પદો
પદ - ૪
(બ્રાહ્મણ વિશે)
હાંજી બ્રહ્મચીના કીના વિવેક;
બ્રાહ્મણ સોઈ ખરા હો બ્રહ્મચીના... ટેક
બ્રાહ્મણ તાકુ જાનીયે, શમ દમ શીલ સંતોષ;
જગ સાચા માને નહીં, જાનત જીવન મોક્ષ... બ્રા. ૧
આ તન પ્રાન અને આત્મા, ધરે ન આત્મ ભાવ;
પરસ કરે પંચકા, સરસ રહે એક ચાવ... બ્રા. ૨
સુબુદ્ધિકા ચોકા કરે, નહાવે જ્ઞાનકા નીર;
મોદક જમે સો બોધકા, ત્રિવેણીકે તીર... બ્રા. ૩
સબ ઘટ અંતર એકતા, બાહ્યત્રય† શુભ વિચાર;
બ્રહ્માનંદસો બ્રાહ્મણ ખરા, જાકે હૃદે નહીં ધન નાર... બ્રા. ૪
†બાહ્યાંતર
Hājī brahmachīnā kīnā vivek
2-1152: Sadguru Brahmanand Swami
Category: Updeshna Pad
pad - 4
(Brāhmaṇ Vishe)
Hājī brahmachīnā kīnā vivek;
Brāhmaṇ soī kharā ho brahmachīnā... ṭek
Brāhmaṇ tāku jānīye, sham dam shīl santoṣh;
Jag sāchā māne nahī, jānat jīvan mokṣha... Brā. 1
Ā tan prān ane ātmā, dhare na ātma bhāv;
Paras kare panchakā, saras rahe ek chāv... Brā. 2
Subuddhikā chokā kare, nahāve gnānkā nīr;
Modak jame so bodhakā, triveṇīke tīr... Brā. 3
Sab ghaṭ antar ekatā, bāhyatray† shubh vichār;
Brahmānandso brāhmaṇ kharā, jāke hṛude nahī dhan nār... Brā. 4
†bāhyāntar