કીર્તન મુક્તાવલી
શત શત વરસ સરે ગુરુ જીવન જ્યોત જલે
૨-૧૧૬૪: અજાણ્ય
Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય!
શત શત વરસ સરે, ગુરુ જીવન જ્યોત જલે,
પ્રમુખસ્વામીની જન્મ શતાબ્દી, જગ જયકાર કરે,

ઘરોઘર ગુરુવરનું જ્ઞાન વહે, ગુરુ મહિમાનું સૌ ગાન કરે,
પલ પલ ચરણે સૌ શિશ ધરી, ગુરુઋણ અનંત સ્વીકાર કરે,
પ્રમુખસ્વામીની જન્મ શતાબ્દી, જગ જયકાર કરે,
શત શત વરસ સરે, ગુરુ જીનવ જ્યોત જલે...
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય!
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય!
Shat shat varas sare guru jīvan jyot jale
2-1164: unknown
Category: Pramukh Swami Maharajna Pad
Pramukh Swāmī Mahārāj shatābdī mahotsavnī jay!
Shat shat varas sare, guru jīvan jyot jale,
Pramukh Swāmīnī janma shatābdī, jag jayakār kare,

Gharo-ghar guruvarnu gnān vahe, guru mahimānu sau gān kare,
Pal pal charaṇe sau shish dharī, guru-ṛuṇ anant svīkār kare,
Pramukh Swāmīnī janma shatābdī, jag jayakār kare,
Shat shat varas sare, guru jīnav jyot jale...