કીર્તન મુક્તાવલી

કહત હરિ સંત કહાવત સોય

૨-૧૨૬૫: સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી

Category: સંત મહિમાનાં પદો

પદ - ૨

કહત હરિ સંત કહાવત સોય,

સદા વિરક્ત જગતમેં વિચરે, કામ કુબુધી ખોય... ꠶ટેક

અંતર બહાર કબુ નહીં પરસે, કનક કામની દોય;

માન રહીત રહે નિત મેરે, ચરણુંમેં ચિત્ત પ્રોય... કહત ꠶૧

સારાસાર વિવેક નિરંતર, વિષયાસક્ત ન હોય;

જો શરણાગત આયે યાકે, નાખે પાતક ધોય... કહત ꠶૨

સામૃથ પાય કબુ નહિ છલકત, જ્યું ઉદધિકે તોય;

બ્રહ્માનંદ કહ્યો શ્રીમુખસેં, એસો જન પ્રિય મોય... કહત ꠶૩

Kahat Hari sant kahāvat soy

2-1265: Sadguru Brahmanand Swami

Category: Sant Mahima Pad

Pad - 2

Kahat Hari sant kahāvat soy,

Sadā virakta jagatme vichare, kām kubudhī khoy... ṭek

Antar bahār kabu nahī parase, kanak kāmanī doy;

Mān rahīt rahe nit mere, charaṇume chitta proy... Kahat 1

Sārā-sār vivek nirantar, viṣhayāsakta na hoy;

Jo sharaṇāgat āye yāke, nākhe pātak dhoy... Kahat 2

Sāmṛuth pāy kabu nahi chhalakat, jyu udadhike toy;

Brahmānand kahyo Shrīmukhse, eso jan priya moy... Kahat 3

loading