કીર્તન મુક્તાવલી
દુસરો કોન સુખદાઈ શ્યામ બિન
૨-૧૩૦૧૧: સદ્ગુરુ દયાનંદ સ્વામી
Category: લીલાનાં પદો
દુસરો કોન સુખદાઈ શ્યામ બિન, દુસરો કોન સુખદાઈ રે;
ધીરજતા ધ્રુવકી ઉર ધારી, અચલ પદ દિયો આઈ રે;
ઝુરે જબહી પકર્યો ગજકું, છીનમેં લિયો છુડાઈ રે... દુસરો ૧
પ્રહ્લાદકી અતિ પીરા પીછાની, પ્રગટ ભયે સ્થંભમાંહી રે;
હિરણ્યકશિપુ માર્યો હરિએ, નૃસિંહ વેશ બનાઈ રે... દુસરો ૨
પાંડવકું લાક્ષાગૃહ જારે, તાસુ લિને બચાઈ રે;
પંચાલીકે ચીર પૂરનકું, ધીર તજી આયે ધાઈ રે... દુસરો ૩
જહાં જહાં ભીર પરે ભક્તનકું, તહાં તહાં હોત સહાઈ રે;
દયાનંદકો નાથ દયાલું, ભજો ભાવ ઉર લાઈ રે... દુસરો ૪
Dusaro kon sukhadāī shyām bina
2-13011: Sadguru Dayanand Swami
Category: Leelana Pad
Dusaro kon sukhdāī Shyām bin, dusaro kon sukhdāī re;
Dhīrajtā Dhruvkī ur dhārī, achal pad diyo āī re;
Zure jabhī pakaryo gajku, chhīnme liyo chhuḍāī re... Dusaro 1
Prahlādkī ati pīrā pīchhānī, pragaṭ bhaye sthambhmāhī re;
Hiraṇyakashipu māryo Harie, Nṛusinha vesh banāī re... Dusaro 2
Pānḍavku lākṣhāgṛuh jāre, tāsu line bachāī re;
Panchālīke chīr pūranku, dhīr tajī āye dhāī re... Dusaro 3
Jahā jahā bhīr pare bhaktanku, tahā tahā hot sahāī re;
Dayānandko Nāth dayālu, bhajo bhāv ur lāī re... Dusaro 4