કીર્તન મુક્તાવલી

તરસત હૈં મોરે નૈન દરસ હિત

૧-૧૩૧: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: પ્રભાતિયાં

રાગ: આહિર ભૈરવ

તરસત હૈં મોરે નૈન દરસ હિત... ꠶ટેક

જાગો કમલનૈન કમલાવર, ભોર ભયો ગઈ રૈન;

મુખ પંકજ દેખે બિના મોહે, પરત નહીં પલ ચૈન... ૧

દરસન દેહો દયાનિધિ માધો, શ્યામ સુંદર સુખદૈન;

પ્રેમાનંદ કહે વદન કમલ પર, વારું કોટિક મૈન... ૨

Tarsat hain more nain daras hit

1-131: Sadguru Premanand Swami

Category: Prabhatiya

Raag(s): Ahir Bhairav

 Tarsat hain more nain, daras hit...

Jāgo kamalnain kamalāvar, bhor bhayo gaī rain;

 Mukh pankaj dekhe binā mohe, parat nahi pal chain... 1

Darsan deho Dayānidhi mādho, Shyām sundar sukhḍain;

 Premānand kahe vadan kamal par, vāru koṭik main... 2

loading