કીર્તન મુક્તાવલી

અક્ષરધામ સ્તુતિ વંદના

૨-૧૩૨૮: સાધુ અક્ષરજીવનદાસ

Category: પ્રકીર્ણ પદો

જય જય અક્ષરધામ...

જય જય અક્ષરધામ.

હિંદૂ સનાતન હૃદય મંદિરમ્,

શાશ્વત આત્મ-વિરામ

સ્વામિનારાયણ અક્ષરધામ,

ભવ્ય દિવ્ય ધન્ય અક્ષરધામ... ધ્રુવ

સકલ ઈશ અવતાર નિવાસમ્,

સપ્ત સિંધુ નદ ગિરિ વન તીર્થમ્

શાંતિ ચિરંતન કોટિ પ્રણામ,

સ્વામિનારાયણ અક્ષરધામ... ૧

પ્રમુખસ્વામી કૃત શુભ આરંભમ્,

મહંત યુવા કર સેવા નિર્મિતમ્

ભક્ત સમર્પિત કલાભિરામ,

સ્વામિનારાયણ અક્ષરધામ... ૨

યાત્રિક જન સંતાપ વિનાશમ્,

પરમાનંદ મય દિવ્ય પ્રકાશમ્

મુક્ત-પરં બ્રહ્મ શાશ્વત ધામ,

સ્વામિનારાયણ અક્ષરધામ

અમેરિકા ખંડ અક્ષરધામ... ૩

Akṣhardhām stuti vandanā

2-1328: Sadhu Aksharjivandas

Category: Prakirna Pad

Jay jay Akṣhardhām...

Jay jay Akṣhardhām.

Hindū sanātan hṛudaya mandiram,

Shāshvat ātma-virām,

Swāminārāyaṇ Akṣhardhām,

Bhavya divya dhanya Akṣhardhām... Dhruv

Sakal īsh avatār nivāsam,

Sapta sindhu nad giri van tīrtham

Shānti chirantan koṭi praṇām,

Swāminārāyaṇ Akṣhardhām... 1

Pramukh Swāmī kṛut shubh ārambham,

Mahant yuvā kar sevā nirmitam

Bhakta samarpit kalābhirām,

Swāminārāyaṇ Akṣhardhām... 2

Yātrik jan santāp vināsham,

Paramānand may divya prakāsham

Mukta-param Brahma shāshvat dhām,

Swāminārāyaṇ Akṣhardhām

America khanḍ Akṣhardhām... 3

loading