કીર્તન મુક્તાવલી
એરી એરી આજ રંગ મહલ મધ્ય બૈઠે મોહન પિયા
૨-૧૪: સદ્ગુરુ પ્રેમાનંદ સ્વામી
Category: શ્રીહરિનાં પદો
એરી એરી આજ રંગ મહલ મધ્ય બૈઠે મોહન પિયા
ગજરા ગુલાબી ગૂંથકે હું લઈરી... ꠶ટેક
રાજત શ્રીઘનશ્યામ અમિત આનંદધામ,
લેકે મેરો નામ નિકટ બોલાયે લઈરી... એરી꠶ ૧
કરીકે પ્રનામ ઉર ધારી લે મૈં ફૂલ દામ,
ગજરા પે’રાય કર મગન હું ભઈરી... એરી꠶ ૨
બાજત મૃદંગ તાલ ગાવત મુનિ મરાલ,
મોસું કહે એકતાન ગા તું નઈરી... એરી꠶ ૩
ગાઈ મૈં તો એક તાન દુશાલો ઉતારી કહાન,
પ્રેમાનંદ રીઝે હરિ મોજ જ્યું દઈરી... એરી꠶ ૪
Erī erī āj rang mahal madhya baiṭhe Mohan pīyā
2-14: Sadguru Premanand Swami
Category: Shri Harina Pad
Erī erī āj rang mahal madhya baiṭhe Mohan pīyā;
Gajrā gulābī gūṭhke hu laīri...
Rājat Shrī Ghanshyām amīt ānanddhām,
Leke mero nām nikaṭ bolāye laīri... erī 1
Karīke pranām ur dhārī le mai fūl dām,
Gajrā pe’rāy kar magan hu bhaīrī... erī 2
Bājat mrūdang tāl gāvat muni marāl,
Mosu kahe ektān gā tu naīrī... erī 3
Gāī mai to ek tān dushālo utārī kahān,
Premānand rījhe Hari moj jyu daīrī... erī 4
Listen to ‘એરી એરી આજ રંગ મહલ મધ્ય બૈઠે મોહન પિયા’