કીર્તન મુક્તાવલી
રે સનેહી નેહા ભૂલી ના જૈયો
૨-૧૪૦૧૮: સદ્ગુરુ પ્રેમાનંદ સ્વામી
Category: પ્રકીર્ણ પદો
રે સનેહી નેહા ભૂલી ના જૈયો રે; રે સ꠶ ટેક.
ઓર સેં તોરી તુમ સંગ જોરી, કરી તન ધન તૃણ તૂલી. ના જૈ꠶ ૧
મન કર્મ વચ વિશ્વાસ આની ઉર, દૃઢ કરી ગ્રહી પદ મૂલી. ના જૈ꠶ ૨
સબ હી પ્રકાર સુખદ તુમકું લખી, કિયો ત્રિભુવન સુખ શૂલી. ના જૈ꠶ ૩
પ્રેમાનંદ કહે પ્રભુ અબ ના છોડું, શ્યામ ફિરુંગી સંગ ફૂલી. ના જૈ꠶ ૪
Re sanehī nehā bhūlī nā jaiyo
2-14018: Sadguru Premanand Swami
Category: Prakirna Pad
Re sanehī nehā bhūlī nā jaiyo re; re sa ṭek
Or se torī tum sang jorī, karī tan dhan tṛuṇ tūlī. nā jai 1
Man karma vach vishvās ānī ur, dṛuḍh karī grahī pad mūlī. nā jai 2
Sab hī prakār sukhad tumaku lakhī, kiyo tribhuvan-sukh shūlī. nā jai 3
Premānand kahe Prabhu ab nā chhoḍu, Shyām firungī sang fūlī. nā jai 4