કીર્તન મુક્તાવલી

જીમત પિયા પ્રાન જીમાવતી પ્યારી રે

૧-૧૬૭: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: થાળ

જીમત પિયા પ્રાન જીમાવતી પ્યારી રે, જીમા... ꠶ટેક

કંચન થાર પરોસી લાઈ, બિજન વિવિધ સંવારી... ૧

મોતીચૂર જલેબી સુંદર, દૂધપાક સુખકારી... ૨

માનભોગ મીઠી પૂરી કચોરી, બરા દધિમહીં ડારી... ૩

પ્રેમાનંદ કું પ્યારો શીત પ્રસાદી, દેત હૈ પાસ બેસારી... ૪

Jīmat piyā prān jīmāvatī pyārī re

1-167: Sadguru Premanand Swami

Category: Thal

Jīmat piyā prān jīmāvatī pyārī re, jīmā... °ṭek

Kanchan thār parosī lāī,

 Bijan vividh samvārī... 1

Motīchūr jalebī sundar,

 Dūdhpāk sukhkārī... 2

Mānabhog mīṭhī pūrī kachorī,

 Barā dadhimahī ḍārī... 3

Premānand ku pyāro shīt prasādī,

 Det hai pās besārī... 4

loading