કીર્તન મુક્તાવલી

વૃત્તાલય સે ચલા સ્વામી શુદ્ધ ઉપાસના વ્રતધારી

૨-૧૭૦૦૩: રસિકદાસ

Category: શાસ્ત્રીજી મહારાજનાં પદો

વૃત્તાલય સે ચલા સ્વામી શુદ્ધ ઉપાસના વ્રતધારી...

હસ્તમે માળા ખંભે ઝોળી, એક જ પત્તર ધારી,

તેજસ્વી મુખ મુદ્રા શોભે, બ્રહ્મચર્ય વ્રતધારી... ૧

અગણિત કષ્ટો સ્વામીજીને, દેવા લાગ્યા જ્યારે,

ભક્તજનોની અરજ સ્વીકારી, ચાલી નીકળ્યા ત્યારે... ૨

મહાએકાંતિક સંતને પડતા, દુઃખ જોઈ વહારે ધાયા,

સ્વામીશ્રીજી અખંડ બિરાજ્યા, અદ્‍ભુત કાર્ય કરાવ્યા... ૩

મહાદયાળુ સ્વામીને સંતે, બહુ બહુ વેઠ્યું જાતે,

‘રસિક’ કહે શ્રીજી કેમ તે સહેશે, ચેતો મમતાધારી.. ૪

Vruttālay se chalā Swāmī shuddh upāsnā vratdhārī

2-17003: Rasikdas

Category: Shastriji Maharajna Pad

Vruttālay se chalā Swāmī, shuddh upāsnā vratdhārī...

Hastme māḷā khambhe jhoḷī, ek ja pattardhārī,

Tejasvī mukh mudrā shobhe, brahmacharya vratdhārī. 1

Agaṇit kashṭo Swāmījīne, devā lāgyā jyāre,

Bhaktajanonī araj swīkārī, chālī nīkaḷyā tyāre. 2

Mahāekāntik santne paḍtā, dukh joī vahāre dhāyā,

Swāmīshrījī akhanḍ birājyā, adbhūt kārya karāvyā. 3

Mahādayālu Swāmīne sante, bahu bahu veṭhyu jāte,

‘Rasik’ kahe Shrījī kem te saheshe, cheto mamtādhārī. 4

loading