કીર્તન મુક્તાવલી

પ્રેમવતી સુત જાયો અનુપમ

૧-૧૯૯: સદ્‍ગુરુ મુક્તાનંદ સ્વામી

Category: ઉત્સવનાં પદો

શ્રીહરિ જયંતી (ચૈત્ર સુદ - ૯)

પદ - ૧

પ્રેમવતી સુત જાયો અનુપમ, બાજત આનંદ બધાઈ હો;

પ્રગટ ભયે પૂરણ પુરુષોત્તમ, સુર સજ્જન સુખદાઈ હો... પ્રેમ꠶ ૧

જય જય શબ્દ ભયો ત્રિભુવનમેં, સુરનર મુનિજન હરખે હો;

સહસા ત્રાસ ભયો અસુરન ઉર, વામ નયન ભુજ ફરકે હો... પ્રેમ꠶ ૨

નિર્મલ ભયો આકાશ દશો દિશ, ઉડુગન અમલ પ્રકાશે હો;

પ્રફુલ્લિત ભયે સંતમન પંકજ, ખલ નલિની જીમી ત્રાસે હો... પ્રેમ꠶ ૩

બજત દુન્દુભિ વિબુધ ગગનમેં, બરખે સુમન હરખાઈ હો;

પ્રેમમગન નાચત સુરનારી, મુક્તાનંદ બલ જાઈ હો... પ્રેમ꠶ ૪

Premvatī sut jāyo anupam

1-199: Sadguru Muktanand Swami

Category: Utsavna Pad

Shrī Hari Jayantī (Chaitra sud 9)

Pad - 1

Premvatī sut jāyo anupam,

 Bājat ānand badhāī ho;

Pragaṭ bhaye pūraṇ Purushottam,

 Sur sajjan sukhdāī ho... prem 1

Jay jay shabda bhayo Tribhuvanme,

 Surnar munijan harkhe ho;

Sahasā trās bhayo asuran ur,

 Vām nayan bhuj farke ho... prem 2

Nirmal bhayo ākāsh dasho dish,

 Uḍugan amaḷ prakāshe ho;

Prafullit bhaye santman pankaj,

 Khaḷ nalinī jīmī trāse ho... prem 3

Bajat dundubhi vibudh gaganme,

 Barkhe suman harkhāī ho;

Prem magan nāchat sūrnārī,

 Muktānand baḷ jāī ho... prem 4

loading