કીર્તન મુક્તાવલી

ઐસો વિચાર મેરો

૧-૨: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: પ્રાર્થના

ઐસો વિચાર મેરો, હોઉ કિંકર ચરનનકોરી,

પાદુકા ઉઠાય ફિરું રૈન દિન રાવરી... ઐસો꠶ ટેક

ધર્મકુમાર સુંદરશ્યામ ભક્તકો પૂરનકામ,

રટું અષ્ટ જામ અંતર ધારું છબિ સાંવરી... ઐસો꠶ ૧

કીજિયે કૃપાનિવાસ ઇતર વાસનાકો નાસ,

રહું પાસ હોયે દાસ એસો મેરો ભાવરી... ઐસો꠶ ૨

નિરખું આનંદ કંદ હસની બોલની મંદ મંદ,

પ્રેમાનંદ ચિતવત રહું ચલત ગતિ ઉતાવરી... ઐસો꠶ ૩

Aiso vichār mero

1-2: Sadguru Premanand Swami

Category: Prarthana

Aiso vichār mero hou kinkar charanankorī,

Pādukā uṭhāy fīru rain din rāvrī... aiso

Dharmkumār Sundarshyām bhaktako pūrankām,

Raṭu ashṭ jām antar dhāru chhabi sāvrī... aiso 1

Kījiye krupānivās itar vāsanāko nās,

Rahu pās hoye dās eso mero bhāvrī... aiso 2

Nirakhu ānand kand hasanī bolanī mand mand,

Premānand chītvat rahu chalat gati utāvarī... aiso 3

loading