કીર્તન મુક્તાવલી
શ્રી પુરુષોત્તમ ક્ષર અક્ષર પર
૧-૨૦૦: સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી
Category: ઉત્સવનાં પદો
શ્રીહરિ જયંતી (ચૈત્ર સુદ - ૯)
પદ - ૨
શ્રી પુરુષોત્તમ ક્ષર અક્ષર પર, અખિલ ભુવન આધાર હો;
નિજ ઇચ્છાતેં વૃષઘર પ્રગટે, નિજ જન સુખ દાતાર હો... આ꠶ ૧
કહાં બરનું છબિ અંગઅંગ પ્રતિ, ઉપમા કહી ન જાઈ હો;
કોટિ મનોજ છબિ ત્રિભુવનકી, એક રોમ સમ નાહિં હો... શ્રી꠶ ૨
સજલ જલદ તન નયન જલજ દલ, પૂરન શશી મુખહાસ હો;
રૂપસિંધુસે નિકસી માનુ, રૂપમનિ પ્રકાશ હો... શ્રી꠶ ૩
કરસરોજ આજાનુ પ્રલંબિત, ચરન કમલસમ શોભે હો;
શ્રીવત્સાંકિત વક્ષઃસ્થલ લખી, મુક્તાનંદ મન લોભે હો... શ્રી꠶ ૪
Shrī Puruṣhottam kṣhar Akṣhar par
1-200: Sadguru Muktanand Swami
Category: Utsavna Pad
Shrīhari Jayantī (Chaitra Sud - 9)
Pad - 2
Shrī puruṣhottam kṣhar Akṣhar par, akhil bhuvan ādhār ho;
Nij ichchhāte vṛuṣhghar pragaṭe, nij jan sukh dātār ho... ā° 1
Kahā baranu chhabi anga-anga prati, upmā kahī na jāī ho;
Koṭi manoj chhabi tribhuvankī, ek rom sam nāhi ho... Shrī° 2
Sajal jalad tan nayan jalaj dal, pūran shashī mukhhās ho;
Rūpsindhuse nikasī mānu, rūpmani prakāsh ho... Shrī° 3
Karsaroj ājānu pralanbita, charan kamalsam shobhe ho;
Shrīvatsānkit vakṣhahsthal lakhī, Muktānand man lobhe ho... Shrī° 4