કીર્તન મુક્તાવલી
હાલરો હુલરાવતી મૈયા
૧-૨૦૮: સદ્ગુરુ પ્રેમાનંદ સ્વામી
Category: ઉત્સવનાં પદો
શ્રીહરિ જયંતી (ચૈત્ર સુદ - ૯)
હાલરો હુલરાવતી મૈયા, ખમા ખમા કહી લેતી બલૈયા... ꠶ટેક
પ્રેમવતી અતિ હરખિત હૈયા, પુત્રસ્નેહકી જાત ન કૈયા... ꠶ ૧
નિજ સુત બદન નિરખી હુલસૈયા, વારતિ હરિ પર લોન રુરૈયા... ꠶ ૨
સુત પર વારિ નોછાવરિ દૈયા, બાઢતિ બાર બાર આનંદ વધૈયા... ꠶ ૩
ધર્મકુંવર છબિ ઉરમહિ છૈયા, પ્રેમાનંદ નિરખી બલજૈયા... ꠶ ૪
Hālaro hulrāvatī maiyā
1-208: Sadguru Premanand Swami
Category: Utsavna Pad
Shrīhari Jayantī (Chaitra sud - 9)
Hālaro hulrāvatī maiyā,
Khamā khamā kahī leti balaīyā...
Premvatī ati harkhit haiyā,
Putrasnehkī jāt na kaiyā... 1
Nij sut badan nīrakhī hulsaiyā,
Vārti Hari par lon ruraiyā... 2
Sut par vāri nochhāvari daiyā,
Bāḍhti bār bār ānand vadhaiyā... 3
Dharmakuvar chhabi urmahi chhaiyā,
Premānand nīrakhī baljaiyā... 4