કીર્તન મુક્તાવલી
કુંવર રંગીલે કા’ન બૈઠે રથ
૧-૨૧૩: સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામી
Category: ઉત્સવનાં પદો
રથયાત્રા (અષાઢ સુદ ૨)
કુંવર રંગીલે કા’ન, બૈઠે રથ કુંવર રંગીલે કા’ન;
ધીરે ધીરે હાંકત રથકું, ગાવત સુંદર તાન... બૈઠે꠶ ૧
કંચનકો રથ બન્યો અલૌકિક, હય જોરે મસ્તાન;
નટવર નાથ સહલકું નિકસે, ગોકુલકે સુલતાન... બૈઠે꠶ ૨
મિલમિલ જૂથ સબે વ્રજવનિતા, કરત હરખ મુખગાન;
નિરખ હરખ નિજ નિજ નૈનનસે, હોત રૂપકો પાન... બૈઠે꠶ ૩
ઇન્દ્રાદિક સુર દેખન આયે, છાયે નભ વિમાન;
બ્રહ્માનંદ નવલ પ્રીતમકો, રહો નિરન્તર ધ્યાન... બૈઠે꠶ ૪
Kuvar rangīle kā’n baiṭhe rath
1-213: Sadguru Brahmanand Swami
Category: Utsavna Pad
Rathyātrā (Aṣhāḍh Sud - 2)
Kuvar rangīle kā’n, baiṭhe rath kuvar rangīle kā’n;
Dhīre dhīre hānkat rathku, gāvat sundar tān... baiṭhe 1
Kanchanko rath banyo alaukik, hay jore mastān;
Naṭvar Nāth sahalku nikse, Gokulke sultān... baiṭhe 2
Milmil jūth sabe Vrajvanitā, karat harakh mukhgān;
Nirakh harakh nij nij nainanse, hot rūpko pān... baiṭhe 3
Indrādik Sur dekhan āye, chhāye nabh vimān;
Brahmānand naval prītamko, raho nīrantar dhyān... baiṭhe 4