કીર્તન મુક્તાવલી

ઝૂલનકે દિન આયે હિંડોરે

૧-૨૧૫: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: ઉત્સવનાં પદો

રાગ: કલાવતી

હિંડોળા પર્વ (અષાઢ વદ ૨ થી શ્રાવણ વદ ૨)

 ઝૂલનકે દિન આયે, હિંડોરે... ટેક꠶

આયો શ્રાવણ માસ મનોહર, ચહુદિશ બાદુર છાયે... હિંડોરે꠶ ૧

ગરજત ગગન દામિની દમકત, મોરન સોર મચાયે... હિંડોરે꠶ ૨

ધર્માત્મજ ઘનશ્યામ હિંડોરે, ઝુલાવું ગુન ગાયે... હિંડોરે꠶ ૩

પ્રેમાનંદ નિરખી છબિ સુંદર, તન મન ધન બલિ જાયે... હિંડોરે꠶ ૪

Jhūlanke din āye hinḍore

1-215: Sadguru Premanand Swami

Category: Utsavna Pad

Raag(s): Kalãvati

Hinḍoḷā Parva (Aṣhāḍh Vad 2 to Shrāvaṇ Vad 2)

Jhulanke din āye, hinḍore

Āyo Shrāvaṇ mās manohar,

 Chahudīsh bādūr chhāye... hi 1

Garjat gagan dāminī damkat,

 Moran sor machāye... hi 2

Dharmātmaj Ghanshyām hinḍore,

 Jhulāvu gun gāye... hi 3

Premānand nirakhī chhabi sundar,

 Tan man dhan bali jāye... hi 4

loading