કીર્તન મુક્તાવલી

ઝૂલીયે રંગીલે લાલ રતન હિંડોરના

૧-૨૧૮: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: ઉત્સવનાં પદો

હિંડોળા પર્વ (અષાઢ વદ ૨ થી શ્રાવણ વદ ૨)

 ઝૂલીયે રંગીલે લાલ, રતન હિંડોરના... ꠶ટેક

રતનજડિત બન્યો રતન હિંડોરો, રતન ડાંડી બહુ ઓરના... ઝૂલીયે꠶ ૧

રતનજડિત હૈ પટુલી બેલના, રતન કે લટકત બોરના... ઝૂલીયે꠶ ૨

રતનજડિત કી ચોકી મનોહર, રતનજડિત બાંધે તોરના... ઝૂલીયે꠶ ૩

પ્રેમાનંદ થકિત લખી શોભા, ચિતવત ચંદ જ્યું ચકોરના... ઝૂલીયે꠶ ૪

Jhuliye rangīle Lāl raṭan hinḍornā

1-218: Sadguru Premanand Swami

Category: Utsavna Pad

Hinḍoḷā Parva (Aṣhāḍh Vad 2 to Shrāvaṇ Vad 2)

Jhuliye rangīle Lāl, raṭan hinḍornā

Ratanjaḍit banyo raṭan hinḍoro,

 Raṭan ḍānḍī bahu ornā... jhu 1

Ratanjaḍit hai paṭulī belnā,

 Ratan ke laṭkat bornā... jhu 2

Ratanjaḍit kī chokī manohar,

 Ratanjaḍit bāndhe tornā... jhu 3

Premānand thakit lakhī shobhā,

 Chītvat chand jyu chakornā... jhu 4

loading