કીર્તન મુક્તાવલી
ધન્ય ધન્ય આજ અનુપમ ઉત્સવ
૧-૨૩૨: સદ્ગુરુ પ્રેમાનંદ સ્વામી
Category: ઉત્સવનાં પદો
જન્માષ્ટમી (શ્રાવણ વદ - ૮)
ધન્ય ધન્ય આજ અનુપમ ઉત્સવ, ગાવે ગોકુલવાસી હો;
શ્રાવણ વદ આઠમ કી અધનિશિ, પ્રગટ ભયે અવિનાશી હો... ꠶ટેક
ઘર ઘર બાત સુની ગોકુલમેં, વ્રજ વનિતા ઊઠી ધાઈ હો;
કંચન થાર ભરે ગજ મોતીન, મંગલ ગાવતી આઈ હો... ꠶ ૧
દધિ હરદી અંગ લેપન કિયે, દોરી પરસ્પર છાંટે હો;
નાચત ગાવત કરત કોલાહલ, હરખી બધાઈ બાંટે હો... ꠶ ૨
આનંદ સિન્ધુ બઢ્યો નંદ દ્વારે, ભઈ હૈ ભીર નરનારી હો;
પ્રેમાનંદ હરિમુખ નિરખી તન મન ધન બલિહારી હો... ꠶ ૩
Dhanya dhanya āj anupam utsav
1-232: Sadguru Premanand Swami
Category: Utsavna Pad
Janmāṣhṭamī (shrāvaṇ vad - 8)
Dhanya dhanya āj anupam utsav,
Gāve Gokulvāsī ho;
Shrāvaṇ vad āṭham kī adhnishi,
Pragaṭ bhaye Avināshī ho...
Ghar ghar bāt sunī Gokulme,
Vraj vanītā ūṭhī dhāī ho;
Kanchan thār bhare gaj motīn,
Mangal gāvtī āī ho... 1
Dadhī hardī ang lepan kiye,
Dorī paraspar chhānte ho;
Nāchat gāvat karat kolāhal,
Harkhī badhāī bānṭe ho... 2
Ānand sindhu baḍhyo Nand dvāre,
Bhaī hai bhīr narnārī ho;
Premānand harimukh nīrakhī,
Tan man dhan balihārī ho... 3