કીર્તન મુક્તાવલી
નૌતમ આજ દિવારી શ્યામ સંગ
૧-૨૩૪: સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી
Category: ઉત્સવનાં પદો
દિવાળી (આસો વદ - ૩૦)
નૌતમ આજ દિવારી, શ્યામ સંગ નૌતમ આજ દિવારી,
રસિક છેલ વ્રજરાજ લાડીલો, મંદિર આયે મોરારી... ꠶ટેક
તન મન ધન દીનો નટવર કું, લોકલાજ સબ ટારી,
શ્યામ સુંદર મોય અંકભર ભેટે, કર ડારી મતવારી... ꠶ ૧
હાસ-વિનોદ હર્યો મન મેરો, રસિક રાય સુખકારી,
અબ મેરે ઉરમેં નટવર કી ચડ ગઈ અટલ ખુમારી... ꠶ ૨
હિય કો હાર કરી રાખુંગી ઉર પર, ગુણસાગર ગિરધારી,
મુક્તાનંદ કે નાથ સોં મેરે, ભઈ હૈ પ્રીત અતિભારી... ꠶ ૩
Nautam āj Diwārī Shyām sang
1-234: Sadguru Muktanand Swami
Category: Utsavna Pad
Diwāḷī (Āso vad - 30)
Nautam āj Diwārī, Shyām sang nautam āj Diwārī,
Rasik chhel Vrajrāj lāḍīlo, mandir āye Morārī...
Tan man dhan dino Naṭvar ku, loklāj sab ṭārī,
Shyām sundar moy ankbhar bheṭe, kar ḍārī matvārī... 1
Hās-vinod haryo man mero, Rasik rāy sukhkārī,
Ab mere urme Naṭvar kī, chaḍ gaī aṭal khumārī... 2
Hiy ko hār karī rākhungī ur par, guṇsāgar Girdhārī,
Muktānand ke Nāth so mere, bhaī hai prīt atibhārī... 3