કીર્તન મુક્તાવલી

અનુપમ આજ પ્રબોધિની આઈ

૧-૨૩૭: સદ્‍ગુરુ મુક્તાનંદ સ્વામી

Category: ઉત્સવનાં પદો

પ્રબોધિની એકાદશી (કાર્તિક સુદ ૧૧)

પદ - ૧

 અનુપમ આજ પ્રબોધિની આઈ;

સુંદર શ્યામ જગદ્‍ગુરુ જાગે, શ્રીપતિ અતિ સુખદાઈ... ꠶ટેક

ધૂપ દીપ મંગલ દ્રવ્ય સબહિ, ધરે હૈ બો’ત વિધિ લાઈ;

વૈષ્ણવવૃંદ કરત હરિકીર્તન, નૌતમ બજત બધાઈ... ꠶ ૧

ઈક્ષુકુંજ મનોહર કીની, અતિ લગત સુહાઈ;

કદલીસ્તંભ રંગે હૈ કુંકુમ, છબિ બરની નહિં જાઈ... ꠶ ૨

મંડપ મધ્ય વિરાજત મોહન, તાતે અધિક છબિ છાઈ;

મુક્તાનંદ કે પ્રભુકી દિન હી દિન, બઢત હૈ જશ પ્રભુતાઈ... ꠶ ૩

Anupam āj Prabodhinī āī

1-237: Sadguru Muktanand Swami

Category: Utsavna Pad

Prabodhini Ekadashi (Kārtik sud - 11)

Pad - 1

Anupam āj Prabodhinī āī;

 Sundar Shyām jagad‍guru jāge, Shrīpati ati sukhdāī... °ṭek

Dhūp dīp mangal dravya sabahi, dhare hai bo’t vidhi lāī;

 Vaiṣhṇavvṛunda karat Harikīrtan, nautam bajat badhāī... ° 1

Īkṣhukunj manohar kīnī, ati lagat suhāī;

 Kadalīstambh range hai kumkum, chhabi baranī nahi jāī... ° 2

Manḍap madhya virājat Mohan, tāte adhik chhabi chhāī;

 Muktānand ke Prabhukī din hī din, baḍhat hai jash Prabhutāī... ° 3

loading