કીર્તન મુક્તાવલી

સ્વામીબાપાના બાળ મંડળમાં તો મજા પડે

૨-૨૩૭: શ્રી ચંદ્રકાંત મહેતા

Category: બાળ કીર્તનો

સ્વામીબાપાના બાળ મંડળમાં તો, મજા પડે ભાઈ મજા પડે,

 અરે મજા મજા ભાઈ મજા મજા... સ્વામી꠶ ટેક

રમતો રમીશું, વાતો બોલીશું, સંસ્કારી બાળક બનીશું,

હોંશે હોંશે પ્રસાદ ખાઈશું, મજા પડે ભાઈ મજા પડે;

 અરે મજા મજા ભાઈ મજા મજા... સ્વામી꠶ ૧

પ્રાર્થના કરશું, કીર્તન ગાઈશું, આરતી કરશું, દંડવત્ કરશું,

સ્વામીબાપાને રાજી કરીશું, મજા પડે ભાઈ મજા પડે,

 અરે મજા મજા ભાઈ મજા મજા... સ્વામી꠶ ૨

Swāmī Bāpānā bāḷ manḍaḷmā to majā paḍe

2-237: Shri Chandrakant Mehta

Category: Bal Kirtan

Swāmī Bāpānā bāḷ manḍaḷmā to,

majā paḍe bhāī majā paḍe,

 Are majā majā bhāī majā majā...

Ramato ramīshu, vāto bolīshu,

 sanskārī bāḷak banīshu,

Hoshe hoshe prasād khāīshu,

majā paḍe bhāī majā paḍe;

 Are majā majā bhāī majā majā... Swā 1

Prārthanā karshu, kīrtan gāīshu,

 ārtī karshu, danḍvat karshu,

Swāmī Bāpāne rājī karīshu,

majā paḍe bhāī majā paḍe;

 Are majā majā bhāī majā majā... Swā 2

loading