કીર્તન મુક્તાવલી
નંદરાયકે સંગ બિરાજત
૧-૨૩૮: સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી
Category: ઉત્સવનાં પદો
પ્રબોધિની એકાદશી (કાર્તિક સુદ ૧૧)
પદ - ૨
નંદરાયકે સંગ બિરાજત, નંદરાયકે સંગ;
દીપદાન દે હટરી બૈઠે, ઉરમેં અધિક ઉમંગ... ꠶ટેક
કાર્તિક શુક્લ એકાદશીકે દિન, સુંદર શ્યામ સુજાન;
અપને હાથ મિઠાઈ બાઢત, કરત અધિક સનમાન... ꠶ ૧
મનમોહન કે હાથ મિઠાઈ, લેત સબ હી જનજાત;
ગોપીજન એક ટગ દ્રગ જોરે, દરશન સે ન અધાત... ꠶ ૨
એહી વિધ લીલા વૃંદાવનમેં, કરત હૈ શ્યામ સુજાન;
મુક્તાનંદ કહે એહી મદ મોહન, મેરે હૈ જીવનપ્રાન... ꠶ ૩
Nandrāyke sang birājat
1-238: Sadguru Muktanand Swami
Category: Utsavna Pad
Prabodhini Ekadashi (Kārtik sud 11)
Pad - 2
Nandrāyke sang birājat, Nandrāyke sang;
Dīpdān de haṭarī baiṭhe, urme adhik umang... °ṭek
Kārtik shukla Ekādashīke din, sundar Shyām sujān;
Apane hāth miṭhāī bāḍhat, karat adhik sanmān... ° 1
Manmohan ke hāth miṭhāī, let sab hī janjāt;
Gopījan ek ṭag drag jore, darashan se na adhāt... ° 2
Ehī vidh līlā Vṛundāvanme, karat hai Shyām sujān;
Muktānand kahe ehī mad Mohan, mere hai jīvanprān... ° 3