કીર્તન મુક્તાવલી

બને આજ લાલ લાલ ઓઢત દુશાલ લાલ

૧-૨૪૩: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: ઉત્સવનાં પદો

વસંત પંચમી (મહા સુદ - ૫)

બને આજ લાલ લાલ, ઓઢત દુશાલ લાલ;

થરક રહી લાલ પાઘ, ઢરક વામ ભાલસું... બને꠶ ટેક

અંગમેં અંગરખી લાલ, પે’રે લાલ સુરવાલ;

બાંધે કટિ કસી લાલ, રેશમી રૂમાલસું... બને꠶ ૧

ચરન લાલ નખ લાલ, પે’રી હૈ પનૈયા લાલ;

ચલત હૈ દયાલ રાજહંસ, ગતિ ચાલસું... બને꠶ ૨

લોચન વિશાલ લાલ, અધર પ્રવાલ દેખી;

પ્રેમાનંદ ભયો નિહાલ, મિલ મિલ ગોપાલસું... બને꠶ ૩

Bane āj lāl lāl oḍhat dushāl lāl

1-243: Sadguru Premanand Swami

Category: Utsavna Pad

Vasanta panchamī (Mahā sud - 5)

Bane āj lāl lāl, oḍhat dushāl lāl;

Tharak rahī lāl pāgh, ḍharak vām bhālsu...

Angme angarkhī lāl, pe’re lāl sūrvāḷ;

Bāndhe kaṭi kasī lāl, reshmī rumālsu... bane 1

Charan lāl nakh lāl, pe’rī hai panaiyā lāl;

Chalat hai dayāl rājhans, gati chālsu... bane 2

Lochan vishāl lāl, adhar pravāl dekhī;

Premānand bhayo nihāl, mil mil Gopālsu... bane 3

loading