કીર્તન મુક્તાવલી

પ્રીતમ હાથ લિયે પિચકારી

૧-૨૪૫: સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી

Category: ઉત્સવનાં પદો

હોરી (ફાગણ વદ - ૧)

પ્રીતમ હાથ લિયે પિચકારી, જ્યું સંગ સખા રંગ ખેલત હોરી... ꠶ટેક

વરખત સુમન ગગન સુર ચક્રિત, રીત અનોપમ રાસ રચ્યોરી... ꠶ ૧

સખિયન સાજ સમાજ સજે સબ, લાજ તજે ઝૂમત ચહુ ઓરી... ꠶ ૨

બ્રહ્માનંદ આનંદ પિયા સંગ, રંગ રમતાં મમતા તન તોરી... ꠶ ૩

Prītam hāth liye pichkārī

1-245: Sadguru Brahmanand Swami

Category: Utsavna Pad

Horī (Fāgaṇ vad - 1)

Prītam hāth liye pichkārī,

 Jyu sang sakhā rang khelat Horī... °ṭek

Varkhat suman gagan sur chakrit,

 Rīt anopam rās rachyorī... ° 1

Sakhiyan sāj samāj saje sab,

 Lāj taje zūmat chahu orī... ° 2

Brahmānand ānand piyā sang,

 Rang ramatā mamatā tan torī... ° 3

loading