કીર્તન મુક્તાવલી

ના ડારે પિચકારી ઐસી ના ડારે પિચકારી

૧-૨૪૮: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: ઉત્સવનાં પદો

હોરી (ફાગણ વદ - ૧)

પદ - ૩

ના ડારે પિચકારી, ઐસી ના ડારે પિચકારી... ꠶ટેક

ઐસી હોરી હમ ના ખેલે, લોગ હસે દે તારી... ꠶ ૧

પ્રેમ પ્રતીત છાંડી માધોસું, અંત ચલે જમ દ્વારી... ꠶ ૨

ના પિછતાવે ના લોગ રીઝાવે, અપનો કાજ બિગારી... ꠶ ૩

પ્રેમાનંદ કહે વાસુદેવકી ચઢત નાહીં પ્રેમ ખુમારી... ꠶ ૪

Nā ḍāre pichkārī aisī nā ḍāre pichkārī

1-248: Sadguru Premanand Swami

Category: Utsavna Pad

Horī (Fāgaṇ vad - 1)

Pad - 3

Nā ḍāre pichkārī, aisī nā ḍāre pichkārī... °ṭek

Aisī horī ham nā khele, log hase de tārī... ° 1

Prem pratīt chhānḍī Mādhosu, ant chale jam dvārī... ° 2

Nā pichhatāve nā log rīzāve, apano kāj bigārī... ° 3

Premānand kahe Vāsudevkī chaḍhat nāhī prem khumārī... ° 4

loading