કીર્તન મુક્તાવલી

હમ તો ના છિરકે ઐસો રંગ

૧-૨૪૯: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: ઉત્સવનાં પદો

હોરી (ફાગણ વદ - ૧)

પદ - ૪

હમ તો ના છિરકે, ઐસો રંગ... ꠶ટેક

જ્યાં રંગસો રંગાયો નાહીં, ચિત્ત શ્યામકે સંગ... ꠶ ૧

નિરખી નૈન શ્રીનવલ સાંવરો, પ્રફુલ્લિત હોત ન અંગ... ꠶ ૧

ઐસી હોરી હમ ન ગાવે, ઊઠત ના પ્રેમ ઉમંગ... ꠶ ૩

પ્રેમાનંદ કહે જ્યા હોરીમેં, હોત ન ભવકો ભંગ... ꠶ ૪

Ham to nā chhirake aiso rang

1-249: Sadguru Premanand Swami

Category: Utsavna Pad

Horī (Fāgaṇ vad - 1)

Pad - 4

Ham to nā chhirake, aiso rang... °ṭek

Jyā rangso rangāyo nāhī, chitta Shyāmke sang... ° 1

Nirakhī nain Shrīnaval Sāvaro, prafullit hot na ang... ° 1

Aisī Horī ham na gāve, ūṭhat nā prem umang... ° 3

Premānand kahe jyā Horīme, hot na bhavko bhang... ° 4

loading