કીર્તન મુક્તાવલી
જયસિ રમનીય કમનીય દમનીય અરિ
૧-૨૬: સદ્ગુરુ પ્રેમાનંદ સ્વામી
Category: પ્રાર્થના
પદ - ૨
જયસિ રમનીય કમનીય દમનીય અરિ,
જયસિ સહજાનંદ અક્ષરવાસી... જય꠶ ટેક
ત્વમપિ મમ જીવનં ત્વમપિ મમ લોચનં,
ત્વમપિ મે વાંછિત વરદ દાસી... જય꠶ ૧
જય શ્રીમંજુલ મૃદુલ મધુર મુખ વચન વર,
જય શ્રીચિતવની ચલની મધુર હાસી;
જય શ્રીકમલાનન પદ્મદલ લોચન,
કરપદ કમલદલ તુલ્ય આસી... જય꠶ ૨
જય શ્રીસૌંદર્ય ઔદાર્યવર ગુણાકર,
જયસિ ત્વં સૌશીલ્ય વાત્સલ્ય રાશી;
જય શ્રીકરુણાભુવન જય શ્રીકરુણાઘન,
જય શ્રીકમલારમન અવિનાશી... જય꠶ ૩
ત્વમસિ ભજનીય નમનીય શમનીય દુઃખ,
ત્વમસિ મમ પ્રાણપતિ સુખ પ્રકાશી;
દેહિ મમ નાથ તવ શરણ રતિ અચલ મતિ,
પ્રેમાનંદ પ્રાણ કુરબાન જાશી... જય꠶ ૪
Jaysi ramanīya kamanīya damanīya ari
1-26: Sadguru Premanand Swami
Category: Prarthana
Pad - 2
Jaysi ramanīya kamanīya damanīya ari,
Jaysi Sahajānand Akṣharvāsī... Jay° ṭek
Tvamapi mam jīvanam tvamapi mam lochanam,
tvamapi me vānchhit varad dāsī... Jay° 1
Jay Shrīmanjul mṛudul madhur mukh vachan var,
Jay Shrīchitvanī chalanī madhur hāsī;
Jay Shrīkamalānan padmadal lochan,
Karpad kamaldal tulya āsī... Jay° 2
Jay Shrīsaundarya audāryavar guṇākar,
Jaysi tvam saushīlya vātsalya rāshī;
Jay Shrīkaruṇābhuvan jay Shrīkaruṇāghan,
Jay Shrīkamalāraman Avināshī... Jay° 3
Tvamasi bhajanīya namanīya shamanīya dukh,
Tvamasi mam prāṇpati sukh prakāshī;
Dehi mam Nāth tav sharaṇ rati achal mati,
Premānand prāṇ kurbān jāshī... Jay° 4