કીર્તન મુક્તાવલી

તુમ પ્રભુ અશરણ શરણ કહાયે

૧-૨૭: સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી

Category: પ્રાર્થના

તુમ પ્રભુ અશરણ શરણ કહાયે,

જાકો કોઈ નહીં આ જગમેં,

 તાકે હો તુમ નાથ સહાયે... ꠶ટેક

બહુત જતન કર કે બહુનામી,

 નિજ જન કે તુમ વિઘ્ન મિટાયે;

જૈસે હરિ કુરરી કે બાલક,

 મહાભારત મેં લિયેરી બચાયે... તુમ꠶ ૧

શરણાગત-વત્સલ તુમ સમરથ,

 વેદ પુરાણ કવિજન ગાયે;

દુષ્ટ વિનાશન બિરદ તિહારો,

 સો તુમ ક્યું બૈઠે બિસરાયે... તુમ꠶ ૨

રાખ્યો તુમ પ્રહ્‌લાદ અગ્નિતેં,

 ગજ કે કાજ ગરુડ તજી ધાયે;

બ્રહ્માનંદ કહે બેર હમારી,

 કહે તુમકું કુણને અલસાયે... તુમ꠶ ૩

Tum Prabhu asharaṇ sharaṇ kahāye

1-27: Sadguru Brahmanand Swami

Category: Prarthana

Tum Prabhu asharaṇ sharaṇ kahāye,

Jāko koī nahī ā jagme,

 Tāke ho tum Nāth sahāye...

Bahut jatan kar ke Bahunāmī,

 Nij jan ke tum vighna mīṭāye;

Jese Hari kurarī ke bālak,

 Mahābhārat me liyerī bachāye... tu 1

Sharanāgat-vatsal tum samrath,

 Veda Purāṇ kavijan gāye;

Dushṭ vināshan birad tihāro,

 So tum kyu baiṭhe bisrāye... tu 2

Rākhyo tum Prahlād agnite,

 Gaj ke kāj Garuḍ tajī dhāye;

Brahmānand kahe ber hamārī,

 Kahe tumku kuṇne alsāye... tu 3

loading