કીર્તન મુક્તાવલી

ભક્તવત્સલ હરિ બિરુદ તિહારો

૧-૨૯: સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી

Category: પ્રાર્થના

રાગ: પીલુ

ભક્તવત્સલ હરિ બિરુદ તિહારો,

કલ બલ છલ ભાવે ત્યું કરકે,

 ખલમંડલ હરિ બેગે સંહારો... ꠶ટેક

જો હરિજન કે ભજન બિરોધી,

 તાકે તુમ જરમૂલ ઉખારો;

આરત જન બંધુ અવિનાશી,

 સંતન કો મન શોક નિવારો... ભક્ત꠶ ૧

ધનમદ અંધ ધર્મ કે બૈરી,

 તીન કો પ્રભુ અભિમાન ઉતારો;

આલસ્ય તજો ભલા હોય કે,

 અબ ઉતનો માનો બચન હમારો... ભક્ત꠶ ૨

સગુણ સ્વરૂપ ધર્યો તબ તો હરિ,

 અતિ કૃપાલુપનો નહિં સારો;

બ્રહ્માનંદ કહે દુષ્ટન પર,

 રોષ કછુક અંતર મેં ધારો... ભક્ત꠶ ૩

Bhaktavatsal Hari birud tihāro

1-29: Sadguru Brahmanand Swami

Category: Prarthana

Raag(s): Pilu

Bhaktavatsal Hari birud tihāro,

Kal bal chhal bhāve tyu karake,

 khal-manḍal Hari bege sanhāro... ṭek

Jo harijan ke bhajan birodhī,

 tāke tum jaramūl ukhāro;

Ārat jan bandhu avināshī,

 santan ko man shok nivāro... Bhakta 1

Dhan-mad andh dharma ke bairī,

 tīn ko Prabhu abhimān utāro;

Ālasya tajo bhalā hoy ke,

 ab utano māno bachan hamāro... Bhakta 2

Saguṇ swarūp dharyo tab to Hari,

 ati kṛupālupano nahin sāro;

Brahmānand kahe duṣhṭan par,

 roṣh kachhuk antar mei dhāro... Bhakta 3

loading