કીર્તન મુક્તાવલી
સ્વામીના ગુણ ગાવો રે ગાવો રે
૨-૩૦૨૨: સાધુ જ્ઞાનેશ્વરદાસ
Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો
સ્વામીના ગુણ ગાવો રે ગાવો રે,
કે અવસર ફેર ફેર નહીં મળે આવો...
ભક્તોના દુઃખે અંતર એનું દુઃખી રે,
કરુણાની શીતળતા વરસી રે... ૧
માતા પિતા સુત નારી બંધુ રે,
સ્વામીનો સ્નેહ સૌથી વેંત વધું રે,
ઉપાસના ને આજ્ઞા શુદ્ધ પળાવે,
ભક્તોના હૈયે શ્રીજીને પધરાવે... ૩
મુક્તિના આજે દ્વાર ગયા ઉઘડી રે,
કૃતારથ પ્રમુખસ્વામીને મળી રે... ૪
Swāmīnā guṇ gāvo re gāvo re
2-3022: Sadhu Gnaneshwardas
Category: Pramukh Swami Maharajna Pad
Swāmīnā guṇ gāvo re gāvo re,
Ke avsar fer fer nahī maḷe āvo...
Bhaktonā dukhe antar enu dukhī re,
Karuṇānī shītaḷtā varasī re. 1
Mātā pitā sut nārī bandhu re,
Swāmīno sneh sauthī vent vadhu re. 2
Upāsanā ne āgnā shuddh paḷāve,
Bhaktonā haiye Shrījī ne padhrāve. 3
Muktinā āje dvār gayā ughaḍī re,
Krutārath Pramukh Swāmīne maḷī re. 4