કીર્તન મુક્તાવલી
સલૂણા થાને સેવતીરો સેહરો ધરાવું
૧-૩૦૪: સદ્ગુરુ પ્રેમાનંદ સ્વામી
Category: મૂર્તિનાં પદો
પદ - ૩
સલૂણા થાને સેવતીરો, સેહરો ધરાવું... સલૂણા꠶ ટેક
સેવતીરો સેહરો કલંગી કેતકીરી, માલતીરાં મોતી લટકાવું... સલૂણા꠶ ૧
બકુલરા બાજૂ ગજરા ગુલાબી, હાર તો હજારી ગૂંથી લાવું... સલૂણા꠶ ૨
જાઈ જૂઈ મોગરા ચંપા ચમેલી, દાઉદીરો દૂપટો બનાવું... સલૂણા꠶ ૩
ફૂલરારી સેજ પર શ્યામ બિરાજો, પ્રેમાનંદ કહે આગે ગાઉં... સલૂણા꠶ ૪
Salūṇā thāne sevatīro seharo dharāvu
1-304: Sadguru Premanand Swami
Category: Murtina Pad
Pad - 3
Salūṇā thāne sevatīro,
Seharo dharāvu... Salūṇā° ṭek
Sevatīro seharo kalangī ketakīrī,
Mālatīrā motī laṭkāvu... Salūṇā° 1
Bakularā bājū gajarā gulābī,
Hār to hajārī gūnthī lāvu... Salūṇā° 2
Jāī jūī mogarā champā chamelī,
Dāudīro dūpaṭo banāvu... Salūṇā° 3
Fūlarārī sej par Shyām birājo,
Premānand kahe āge gāu... Salūṇā° 4