કીર્તન મુક્તાવલી
ભરી દે ભરી દે ભરી દે
૨-૩૦૮: અજાણ્ય
Category: અન્ય હિન્દી પદો
ભરી દે ભરી દે ભરી દે
કોઈ ભિક્ષુકની ઝોળી ભગવંત... ꠶ટેક
જીવ તો તારું એક રમકડું
નિમિત્ત બને છે રૂડું ભૂંડું
આશિષનું એક અમૃત બિંદુ
ઝરી દે ઝરી દે ઝરી દે... ૧
તું તરણાની ઓથે ડુંગર
તું છું સત્યમ્ શિવં સુન્દરમ્
મધ્ય મહેરામણે કોઈની હોડી
ડૂબતી પાર કરી દે... ૨
Bharī de bharī de bharī de
2-308: unknown
Category: Anya Hindi Pad
Bharī de bharī de bharī de,
Koī bhikshuknī jhoḷī bhagvant...
Jīva to tāru ek ramakḍu,
Nimitt bane chhe rūḍu bhūnḍu,
Āshishnu ek amrut bindu,
Jharī de jharī de jharī de... 1
Tu tarṇānī othe ḍungar,
Tu chhu satyam shīvam sundaram
Madhya maherāmaṇe koīnī hoḍī,
Ḍūbtī pār karī de... 2