કીર્તન મુક્તાવલી

મુનિ મન મંજન શ્રી ઘનશ્યામ

૧-૩૧: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: પ્રાર્થના

મુનિ મન મંજન શ્રી ઘનશ્યામ ધર્મકુલ રંજન... ꠶ટેક

કરી કે પ્રકાશ ગ્યાન માયા તમ કિયો નાસ,

 ધોયો કલિમલ મત અંજન... મુનિ꠶ ૧

કરી કોપ કિરતાર અસુરકો કિયો સંહાર,

 મથ્યો માન ક્રોધ કામ લોભ મોહ ગંજન... મુનિ꠶ ૨

પ્રેમાનંદ પ્રતિપાલ મગન દેખી મુનિમરાલ,

 ધર્મલાલ જીયો ભવ ભંજન... મુનિ꠶ ૩

Muni man manjan Shrī Ghanshyām

1-31: Sadguru Premanand Swami

Category: Prarthana

Muni man manjan Shrī Ghanshyām dharmakul ranjan... °ṭek

Karī ke prakāsh gyān māyā tam kiyo nāsa,

 Dhoyo kalimal mat anjana... Muni° 1

Karī kop kiratār asurako kiyo sanhāra,

 Mathyo mān krodh kām lobh moh ganjana... Muni° 2

Premānand pratipāl magan dekhī munimarāla,

 Dharmalāl jīyo bhav bhanjan... Muni° 3

loading