કીર્તન મુક્તાવલી
છબી નૈનન બીચ બસો નટવર ધર્મદુલારેકી
છબી નૈનન બીચ બસો નટવર ધર્મદુલારેકી
ઉજ્જવલ પાઘ ભાગ પર લટકત
કટિ પટ શ્વેત કસો... ꠶ટેક
સુંદર સરસ સુમન તન ભૂખન
પે’રી પ્યારે વિલસો... છબી꠶ ૧
જબ દેખું તબ શ્યામ મનોહર
દિલ માંહી દરસો... છબી꠶ ૨
પ્રેમાનંદ કહે અખંડ બસો ઉર
અંખિયન આગે હસો... છબી꠶ ૩
Chhabī nainan bīch baso Naṭvar Dharmadulārekī
Chhabī nainan bīch baso Naṭvar Dharmadulārekī...
Ujjval pāgh bhāg par laṭkat
Kaṭi paṭ shvet kaso
Sundar saras suman tan bhukhan,
Pe’rī pyāre vilso... chhabī 1
Jab dekhu tab Shyām manohar,
Dil māhī darso... chhabī 2
Premānand kahe akhanḍ baso ur,
Akhiyan āge haso... chhabī 3