કીર્તન મુક્તાવલી
સજન મોરે મંદિર આજા રે
સજન મોરે મંદિર આજા રે,
પ્યારે, અટક મટક ચલી ચપલ ચાલ, મોહન મહારાજા રે... ꠶ટેક
મંદિર આય કે માવ મનોહર, બંસી બજાય સુનાય હો ગિરિધર;
પ્રાણ પતિ પરમેશ્વર હો, આનન બતલાજા રે... સજન꠶ ૧
નૈનન સૈન લગાયકે લાલન, વશ કર ડારી બહુત બ્રિજ ગ્વાલન;
નાગર નટ સુખસાગર હો, તીન તાપ મિટાજા રે... સજન꠶ ૨
કુંડલ કાન ભાન શશી ભ્રાજત, નાસિકા તિલ પુષ્પ સમ રાજત;
શ્વેતવૈકુંઠદાસ હમકો, અધરામૃત પાજા રે... સજન꠶ ૩
Sajan more mandir ājā re
Sajan more mandir ājā re,
Pyāre, aṭak maṭak chalī chapal chāl, Mohan Mahārājā re...
Mandir āy ke māv manohar,
bansī bajāy sunāy ho Giridhar;
Prāṇ pati Parameshwar ho, ānan batlājā re... sajan 1
Nainan sain lagāyke lālan,
vash kar ḍārī bahut brij gvālan;
Nāgar naṭ sukhsāgar ho, tīn tāp miṭājā re... sajan 2
Kundal kān bhān shashī bhrājat,
nāsikā til pushpa sam rājat;
Shvetvaikunthdās hamko, adharāmrut pājā re... sajan 3