કીર્તન મુક્તાવલી
અંખિયાં શ્યામ કે રંગ રાતી હો
૧-૩૫૧: સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામી
Category: મૂર્તિનાં પદો
અંખિયાં શ્યામ કે રંગ રાતી હો... ꠶ટેક
હરિકું નિરખત હરખ ભરી હૈ, ઘુંઘટમેં ન સમાતી હો... અંખિયાં꠶ ૧
છેલ ચતુર વ્રજરાજકી છબિકું, તજકે દૂર ન જાતી હો... અંખિયાં꠶ ૨
શ્યામ ચતુર કે સુખકી સજની, મુખ નહીં બાત કહાતી હો... અંખિયાં꠶ ૩
બ્રહ્માનંદ નવલ પ્રીતમકું, નિરખી ઠરત મોરી છાતી હો... અંખિયાં꠶ ૪
Ankhiyā Shyām ke rang rātī ho
1-351: Sadguru Brahmanand Swami
Category: Murtina Pad
Ankhiyā Shyām ke rang rātī ho... °ṭek
Hariku nirakhat harakh bharī hai, ghunghaṭame na samātī ho... Ankhiyā° 1
Chhel chatur vrajrājkī chhabiku, tajke dūr na jātī ho... Ankhiyā° 2
Shyām chatur ke sukhkī sajanī, mukh nahī bāt kahātī ho... Ankhiyā° 3
Brahmānand naval prītamku, nirakhī ṭharat morī chhātī ho... Ankhiyā° 4