કીર્તન મુક્તાવલી
શ્યામ રે તિહારી છબિ દ્રગનમેં ધરુંગી વે
૧-૩૫૪: સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામી
Category: મૂર્તિનાં પદો
શ્યામ રે તિહારી છબિ, દ્રગનમેં ધરુંગી વે હો ꠶ટેક
શ્યામ રે સનેહી પ્યારે, નૈન તે ન હોના ન્યારે,
ચરન ઉજારે દિલ તિમિર હરુંગી વે હો꠶ ૧
ધરે દ્રગ ગિરિધારી, ભઈ મેં તો મતવારી,
લોકન કે ડરહુસે અબ ન ડરુંગી વે હો꠶ ૨
દરસ તિહારે જાની, ભઈ સબ દુઃખ હાની,
પિયરા ગુમાની તેરે, પાયમેં પરુંગી વે હો꠶ ૩
બ્રહ્માનંદહું કે મીત, શરણ તિહારો લીત,
જગમેં ભઈ હૈ જીત, મગન ફિરુંગી વે હો꠶ ૪
Shyām re tihārī chhabi draganme dharungī ve ho
1-354: Sadguru Brahmanand Swami
Category: Murtina Pad
Shyām re tihārī chhabi, draganme dharungī ve ho...
Shyām re sanehī pyāre, nain te na honā nyāre,
Charan ujāre dil timir harungī ve ho... 1
Dhare drag Giridhārī, bhaī me to matvārī,
Lokan ke ḍarhuse ab na ḍarungi ve ho... 2
Daras tihāre jānī, bhaī sab dukh hānī,
Piyarā gumānī tere, pāyme parungī ve ho... 3
Brahmānandhu ke mīt, sharaṇ tihāro līt,
Jagme bhaī hai jīt, magan firungī ve ho... 4