કીર્તન મુક્તાવલી
પ્યારે પ્યારે લગત દિલદાર રે
૧-૩૬૦: સદ્ગુરુ કૃષ્ણાનંદ સ્વામી
Category: મૂર્તિનાં પદો
પદ - ૧
પ્યારે પ્યારે લગત દિલદાર રે,
મન મોહન છેલ ગુમાની... ꠶ટેક
અતિ સોહત સુંદર ઉર ઉપર, મોતીન હાર ઉદાર રે... ૧
નંગ જડિત છબીદાર મનોહર, નૌતમ કમર કટાર રે... ૨
બંકી પાઘમેં સુમન શેખર પર, ભ્રમર કરત ગુંજાર રે... ૩
કૃષ્ણાનંદ કહે નાથ કૃપાનિધિ, લીજે મોહન મોરી સાર રે... ૪
Pyāre pyāre lagat dildār re
1-360: Sadguru Krushnanand Swami
Category: Murtina Pad
Pad - 1
Pyāre pyāre lagat dildār re,
Man Mohan chhel gumānī... °ṭek
Ati sohat sundar ur upar, motī hār udār re... 1
Nang jaḍit chhabīdār manohar, nautam kamar kaṭār re... 2
Bankī pāghme suman shekhar par, bhramar karat gunjār re... 3
Kṛuṣhṇānand kahe Nāth kṛupānidhi, līje Mohan morī sār re... 4