કીર્તન મુક્તાવલી
નીકે તેરે નૈનાં અતિ સુખ દૈના
૧-૩૬૫: સદ્ગુરુ દેવાનંદ સ્વામી
Category: મૂર્તિનાં પદો
નીકે તેરે નૈનાં અતિ સુખ દૈના... ꠶ટેક
ચંચલ ચપલ માનું, ચિતવની ચિત્તહર,
લાજત ખંજન નૈના... નીકે꠶ ૧
રાતી રાતી રેખું તામેં, મદન ભરેલી માતી,
અંતરમેં ઉપજત ચૈના... નીકે꠶ ૨
દેવાનંદ કહે તેરી, સાંવરી સૂરત દેખી,
મીઠે મુખ અમૃત બૈનાં... નીકે꠶ ૩
Nīke tere nainā ati sukh dainā
1-365: Sadguru Devanand Swami
Category: Murtina Pad
Nīke tere nainā ati sukh dainā...
Chanchal chapal mānu, chitvanī chitthar,
Lājat khanjan nainā... nīke 1
Rātī rātī rekhu tāme, madan bharelī mātī,
Antarme upjat chainā... nīke 2
Devānand kahe terī, sāvarī sūrat dekhī,
Mīthe mukh amrut bainā... nīke 3