કીર્તન મુક્તાવલી

શ્યામ બદન પર સર્વસ્વ વારું

૧-૩૭૪: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: મૂર્તિનાં પદો

 શ્યામ બદન પર સર્વસ્વ વારું;

આવત સુંદરશ્યામ ભુવન મોરે, નૈન પલક સું ડગર બુહારું... શ્યામ꠶ ટેક

પરમ ચતુર પધરાવું પલંગ પર, પંચામૃત કર ચરન પખારું... શ્યામ꠶ ૧

ભેટ સમર્પન કરું સકલ અંગ, ભેટું ભુજ ભરી અભય ઉદારું... શ્યામ꠶ ૨

અંગ અંગ નિરખું શોભાનિધિ, સુંદર બદન કમલ દ્રગ ચારું... શ્યામ꠶ ૩

પ્રેમાનંદ ઘનશ્યામ લાડીલો, રાખું જતન કરી પલ ન વિસારું... શ્યામ꠶ ૪

Shyām badan par sarvasva vārū

1-374: Sadguru Premanand Swami

Category: Murtina Pad

Shyām badan par sarvasva vārū;

Āvat Sundarshyām bhuvan more,

 nain palak su ḍagar buhāru...

Param chatur padhrāvu palang par,

 panchāmrut kar charaṇ pakhāru... shyā 1

Bheṭ samarpan karu sakal ang,

 bheṭu bhuj bharī abhay udāru... shyā 2

Ang ang nīrakhu shobhānidhi,

 sundar badan kamal drag chāru... shyā 3

Premānand Ghanshyām lāḍilo,

 rākhu jatan karī pal na visāru... shyā 4

loading