કીર્તન મુક્તાવલી

દિવ્ય સભાપતિરાય બૈઠે

૧-૩૭૫: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: મૂર્તિનાં પદો

રાગ: ભૈરવી

દિવ્ય સભાપતિરાય બૈઠે, એ જ્યું નિરખત સબ દુઃખ જાય... ꠶ટેક

દિવ્ય સિંહાસન દિવ્ય સુખાસન, દિવ્ય તેજ કે માંય;

દિવ્ય અક્ષરપતિ દિવ્ય કરત રતિ, દિવ્ય ચરન ચિત્ત લાય... દિવ્ય꠶ ૧

દિવ્ય રતન જરે દિવ્ય મુકુટ ધરે, દિવ્ય પરત નિત પાય;

દિવ્ય છત્ર ધરે દિવ્ય ચમર ઢરે, પ્રેમાનંદ આગે ગાય... દિવ્ય꠶ ૨

Divya sabhāpatirāy bethe

1-375: Sadguru Premanand Swami

Category: Murtina Pad

Raag(s): Bhairavi

Divya sabhāpatirāy bethe, e jyu nīrakhat sab dukh jāy...

Divya sinhāsan divya sukhāsan, divya tej ke māy;

Divya Aksharpati divya karat rati,

  divya charaṇ chitt lāy... divya 1

Divya raṭan jare divya mukuṭ dhare, divya parat nit pāy;

Divya chhatra dhare divya chamar ḍhare,

  Premānand āge gāy... divya 2

loading